ધોરણ 4 ગુજરાતી સત્ર 2 તૈયારી ક્વિઝ

ધોરણ 4 ભણતા વિદ્યાર્થી મિત્રો આપનો અભ્યાસ ખુબ સરસ રીતેે કરી રહ્યા હશો. સત્ર 2 ની સત્રાંત કસોટીની તૈયારી કરી રહ્યા હશો. તેમાં આપને પુનરાવર્તન કરવા માટે આ લિંકમાં આપેલ ક્વિઝ ઉપયોગી થશે. ક્વિઝના અંતે આપના આપના આપેલ જવાબો માટે ગુણ મળશે. સાથે તેમાં આપ સાચા જવાબો પણ જોઇ શકશો. આ ક્વિઝ ફક્ત તૈયારી કરવા માટે છે. આ તમામ પ્રશ્નોના જવાબો માટે આપના શિક્ષક કે ઘરે વડીલની મદદ લઇ શકો. ચોક્કસ આનંદ આવશે.

અહીં બે ભાગ આપવામાં આવેલ છે. એક લિંક દ્વારા આપ વિષયવસ્તુ સંદર્ભે કાર્ય કરશો. બીજી લિંકમાં આપ વ્યાકરણ સંબંધી કાર્ય કરી શકશો. 

વ્યાકરણ સંબંધી તૈયારી માટે આ લિંક પર ક્લિક કરવી.  ગુજરાતી ધોરણ 4 સત્ર 2 વ્યાકરણ

વિષયવસ્તુ સંબંધી તૈયારી માટે આ લિંક પર ક્લિક કરવી.  ગુજરાતી ધોરણ 4 સત્ર 2 ભાગ 1 વિષયવસ્તુ


From -

Hemant Panchal - 7567853006

Email - vaishwika@gmail.com   

Comments

Post a Comment

Thanks A lots...