પર્યાવરણ ધોરણ 4 સત્ર 2

વિદ્યાર્થી મિત્રો, સામેલ કરેલ લિંક પર જઇને આપ ધોરણ 4 પર્યાવરણ અંતર્ગત દ્વિતિય સત્ર માટે તૈયારી કરી શકશો. સામેલ લિંકમાં આપવામાં આવેલ ક્વિઝ નો હેતુ આપ જે ભણ્યા છો તેનું પુનરાવર્તન કરવાનો છે. આ પ્રશ્નોના જવાબો આપ્યા પછી આપે મેળવેલ ગુણ જોઇ શકશો. સાથે તમામ પ્રશ્નોના સાચા જવાબ પણ મેળવી શકશો. આ સાથે એક PDF ફાઇલ મુકેલ છે જે તૈયારી કરવા માટે ઉપયોગમાં આવશે. પહેલા તે ડાઉનલોડ કરી વાંચન કરીને ક્લિઝમાં આપેલ જવાબ આપશો તો સારી તૈયારી થઇ શકશે. શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ઘરે મોકલી શકે, શાળામાં પણ સ્માર્ટ પેનલ પર લગાવી જવાબ પૂછી શકાય. ચોક્કસ વિદ્યાર્થીની સમજવાની ક્ષમતા વધશે તથા નવી પદ્ધતિનો આનંદ મેળવી શકશે.

Quiz રમવા માટે નીચેની લિંક પર ક્લિક કરો - પર્યાવરણ ધોરણ 4 સત્ર 2 વિભાગ 1

જવાબ મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરશો. પર્યાવરણ - ધોરણ 4_સત્ર - 2 વિભાગ - 1


From
Hemant Panchal
Mo - 7567853006    Email - vaishwika@gmail.com



Comments

  1. March24,2025 at 6 AM

    ReplyDelete

Post a Comment

Thanks A lots...