ધોરણ 4 H - પર્યાવરણ - સાથે જમીએ Self Learning

સામેલ કરેલ ફોર્મમાં ધોરણ 4 પર્યાવરણ વિષયના સાથે જમીએ એકમને ધ્યાને રાખીને આપે જવાબો આપવાના રહેશે. ખાસ વાલીને સાથે રાખી તેમની સાથે ચર્ચા કરીને આ તમામ જવાબો લખવા.
આ પાઠના અભ્યાસ માટે નીચેની સૂચનાઓ વાંચીને જવાબ લખવા.

  1. જવાબ લખવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવું. ( ટચ કરવું )
  2. ઘરના વડીલ પાસે મોબઇલ લઇને ભરવાનું છે તો મોબાઇલનો બીજો ઉપયોગ કરવો નહિ.
  3. પહેલા તમારું નામ અને વર્ગ પસંદ કરવો.
  4. આમાં ભરેલ જવાબથી તમારું મૂલ્યાંકન કરવામાં આવશે.
  5. સૌથી વધારે સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
  6. હવે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમારા જવાબ આપો.

ધોરણ 4 H - પર્યાવરણ - સાથે જમીએ

Hemant Panchal - 7567853006


Comments