નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદે સતત અંતિમ બાળકના વિકાસ માટે પ્રયત્નો કર્યા છે. આજે સ્કૂલ બોર્ડ શતાબ્ધિ વર્ષની ઉજવણી કરે છે. હું વ્યક્તિગત સ્કૂલ બોર્ડનો આભારી છું. મારા જીવનમાં પ્રકાશ પાથરવાનું કાર્ય કરનાર સ્કૂલ બોર્ડને વંદન કરવાનો આ અવસર મળવો એ મારા માટે આનંદની ક્ષણ છે.
કૃતજ્ઞતાપૂર્વક નમન સાથે.....
For Downlod PDF Click Bellow Link....
સ્કૂલ બોર્ડ – સંકલ્પથી સિદ્ધિની 100 વર્ષની સફર
Comments
Post a Comment
Thanks A lots...