સાફલ્ય_એક સાકારિત સ્વપ્ન... અંક 7 ફેબ્રુઆરી 2020

વિચારો સાથે આચારનો આ અમલ છે. અમારી શાળા દ્વારા કરવામાં આવતી અનેક પ્રવૃત્તિઓની સાથે અનેક સરકારી શાળા પોતાના સકારાત્મક પ્રયત્નો કરી રહ્યા છે અને તેમાં સફળ પણ થઇ રહ્યા છે. એવાી અનેેક શાળા અને શિક્ષકોનું અમે સન્માન કરીએ છીએ, આદર કરીએ છીએ.
બાળકો સાથે કરેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું અમારા માસિક સામાયિક
સાફલ્ય... એક સાકારિત સ્વપ્ન
આપનું, આપના લેખનું, પ્રતિભાુનું સદેૈવ સ્વાગત કરે છે.
આપ આપના લેખ, પ્રવૃત્તિ, પ્રતિભાવો અમને નીચેના સંપર્ક પર મોકલી આપશો તો આનંદ થશે.
#IsanpurPublicSchool
Contact Us - 7567853003
Email. - vaishwika@gmail.com













Download PDF
સાફલ્ય_એક સાકારિત સ્વપ્ન... અંક 7 ફેબ્રુઆરી 2020


Comments