સાફલ્ય... એક સાકારિત સ્વપ્ન અંક - 6 January 2020

સાફલ્ય... એક સાકારિત સ્વપ્ન
અંક 6
જાન્યુઆરી 2020
નવા વર્ષમાં અમારા આ મેગેજીનને અડધુ વર્ષ પૂર્ણ થયું. સતત સારી અને શિક્ષણની વાત લઇ જવાનો અમારો પ્રયત્ન પરીણામ લાવી રહ્યો છે. આ અંક થોડી વ્યસ્તતાના કારણે મોડો છે જે મારી વ્યક્તિગત ભૂલ છેે જે માટે ક્ષમા માંગી લઉ.
આ અંકમાં આપ અલગ અલગ વિષય સાથે
#IsanpurPublicSchool માં કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે કેશવનગર શાળાની Oxford ના પ્રોફેસરની મુલાકાત, જીઆઇડીસી ઓઢવ હિન્દી શાળા, વિજયભાઇ દલસાણિયા, ડિમ્પલબેન ભૂત વગેરેના કાર્યોનો પરીચય પણ મેળવી શકશો.












#IsanpurPublicSchool
For Download Pdf

Comments