સાફલ્ય... એક સાકારિત સ્વપ્ન અંક - 2 સપ્ટેમ્બર 2019

વિચારો સાથે કાર્ય કરવાનો પ્રામાણિક પ્રયત્ન ભળે તો વિજય ચોક્કસ સફળતા બની આવે છે. સાફલ્ય...એક સાકારિત સ્વપ્નનો અંક બીજો આપ સૌ સમક્ષ મુકતા આનંદની લાગણી છે. સાથે સારી શાળાની વાત રજૂ કરવાની ખુશી છે. અવિરત સુંદર કાર્ય કરી રહેલા શિક્ષકોને મળવાનો તથા આપ સૌ સાથે પરિચય કરાવવાનો આનંદ પણ છે. આપ સૌએ અમારા નાનકડા પ્રયાસને ખુબ સરસ આવકાર આપ્યો છે. તે માટે આપનો આભારી છું.
આપ અમારી સાથે આપના વિચારો,
શૈક્ષણિક પ્રવૃત્તિઓ,
શાળાકીય પ્રવૃત્તિઓ,
શાળાની સફળતા જેવી વાતો અમારી સાથે ચોક્કસ શેર કરશો. અમે તેને અમારા મેગેજીનમાં સમાવવા માટે પ્રયત્ન કરીશું.
આપ આપની વાત અમેને નીચેના માધ્યમ દ્વારા પહોંચાડી શકશો.

હેમંત પંચાલ - 7567853006
Email Id - vaishwika@gmail.com
Facebook - https://www.facebook.com/HemantPanchalIsanpur
Twitter - @AmcIps2








Doenload As PDF

સાફલ્ય... એક સાકારિત સ્વપ્ન અંક - 2 સપ્ટેમ્બર 2019

Comments

  1. ઈસનપુર પબ્લિક સ્કૂલ, નમસ્કાર 🙏
    સાફલ્ય અંક દ્વારા ખૂબ જ સારી માહિતી આપના દ્વારા સમાજ ના દરેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડો છો,તે ખૂબ જ સારી બાબત છે. દરેક શાળાની કામગીરી અંક દ્વારા પ્રશંસનીય રીતે તમો રજૂ કરો છો, તે બદલ આપનો ખુબ ખુબ આભાર માનીએ છીએ... આનાથી શિક્ષકમિત્રો તેમજ સમાજનો મનોબળ મજબૂત બને છે અને કાર્ય કરવામાં વધુ ઊર્જા સાથે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદગાર નીવડશે.
    જય હિંદ

    ReplyDelete

Post a Comment

Thanks A lots...