શિક્ષક મિત્રો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત
ઇસનપુર પબ્લિક સ્કૂલ શાળામાં સતત નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓ કરી રહી છે. પરંતું અમારૂ માનવુ જ નહિ વિશ્વાસ પણ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ની તથા ગુજરાતની અનેક શાળાઓ અને શિક્ષકો સતત પ્રારંભિક શિક્ષણ ખૂુબ સુંદર પ્રયાસો કરી રહ્યા છે.
અમારી શાળા ઓગસ્ટ 2019 થી આવી શાળા અને શિક્ષકોના પ્રયત્નોને વાચા આપવા તથા તે પ્રયત્નો અન્ય શાળામાં સરળતાથી થઇ શકે તેવા હેતુથી એક માસિક મુખપત્રની શરૂઆત કરવા જઇ રહી છે.
અમારા માસિક મુખપત્રનુ નામ
સાફલ્ય...એક સાકારિત સ્વપ્ન
આપને કેવુ લાગ્યુ આપના પ્રતિભાવોની અમે રાહ જોઇશું.સાથે આપ પણ કોઇ માહિતા આપવા માંગો તો અમારો સંપર્ક કરી શકશો. અમે ચોક્કસ તેને સમાવવા પ્રયત્ન કરીશું.
આભાર સહ
Hemant Panchal - 7567853006, vaishwika@gmail.com
For Download PDF






Comments
Post a Comment
Thanks A lots...